નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વડોદરામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી
Live TV
-
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વડોદરામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી હતી. વડોદરાના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં નાયબ મુખ્મંત્રી નીતિન પટેલે રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો હતો. અને રાષ્ટ્રઘ્વજને સલામી આપી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, 2020 પડકારોનું વર્ષ હતું. જ્યારે 2021નું વર્ષ નવી આશાઓ લઈને આવ્યું છે.
