Skip to main content
Settings Settings for Dark

પંચમહાલમાં ગૃહરાજ્યમંત્રીની અધ્યક્ષતામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી

Live TV

X
  • પંચમહાલ જિલ્લામાં ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં પોલિસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 72મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી.  ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા પ્રજાસતાક દિન નિમિત્તે યોજાયેલી પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.  પરેડ બાદ પંચમહાલ જિલ્લા પોલીસ અને ગોધરા નગરપાલિકાના ફાયર વિભાગના જવાનો દ્વારા દિલધડક કરતબ રજૂ કરવામાં આવ્યા હતા. કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારની માર્ગદર્શિકા અનુસાર 400 લોકોની ઉપસ્થિતીમાં ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply