Skip to main content
Settings Settings for Dark

પ્રજાસત્તાક દિવસે સરકાર દ્દારા થયેલી પદ્મ એવોર્ડની જાહેરાતમાં અનેક હસ્તીઓનું સન્માન

Live TV

X
  • સરકારે પ્રજાસત્તાક દિવસે પદ્મ એવોર્ડની જાહેરાત કરી છે. એમાં 7 લોકોને પદ્મ વિભૂષણ, 10 લોકોને પદ્મ ભૂષણ, અને 102 લોકોને પદ્મશ્રી, એમ કુલ 119 નામની જાહેરાત કરવામાં આવી છે. એમાં ફાધર વાલેસ, પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલની મરણોત્તર પદ્મભૂષણ માટે જાહેર કરવામાં આવી છે. લોક સાહિત્યની ધરોહર કવિ દાદુદાન ગઢવીને સાહિત્ય-શિક્ષણ, મહેશ-નરેશ કનોડિયા મરણોપરાંત તથા ચંદ્રકાન્ત મહેતાને સાહિત્ય-શિક્ષણ ક્ષેત્ર પદ્મશ્રી સન્માન જાહેર કરવામાં આવ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply