Skip to main content
Settings Settings for Dark

પંચમહાલમાં લોકસભાની ચુંટણીને લઈ મતદાન જાગૃતિ માટે રન ફોર વોટ નું આયોજન કરાયું

Live TV

X
  • આગામી 7 મે ના રોજ લોકસભા ચૂંટણી મતદાન પ્રક્રિયા યોજાનાર છે જેમાં વધુમાં વધુ મતદાન થાય એ માટે ચૂંટણી પંચ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજાવામાં આવી રહ્યા છે.જેના ભાગરૂપે પંચમહાલ જિલ્લામાં ચૂંટણી અધિકારી દ્વારા રન ફોર વોટ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જિલ્લા અધિક કલેકટર, સ્વીપ નોડલ અધિકારી ,જિલ્લા રમતગમત અધિકારી સહિતની ઉપસ્થિતિમાં ગોધરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતેથી રન ફોર વોટ મેરેથોનનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.ન્યુ ઇરા સ્કૂલ ગ્રાઉન્ડ ખાતે જેનું સમાપન કરાયું હતું ત્યારબાદ વધુમાં વધુ મતદાન કરાવવા માટે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2024 Max Temp : °C Min Temp : °C
apply