Skip to main content
Settings Settings for Dark

પશ્ચિમ રેલવે કરશે વલસાડના ઉદવાડા રેલવે સ્ટેશનની કાયાપલટ

Live TV

X
  • 123 વર્ષ જુના આ રેલવે સ્ટેશને યાત્રા સ્થળ તરીકે વિકાસ કરવામાં આવનાર છે

    પશ્ચિમ રેલવે કરશે વલસાડના ઉદવાડા રેલવે સ્ટેશનની કાયાપલટ...123 વર્ષ જુના આ રેલવે સ્ટેશને યાત્રા સ્થળ તરીકે વિકાસ કરવામાં આવનાર છે..મુખ્યમંત્રી કાર્યાલયના સત્તાવાર ટ્વીટર પેજ પર એક લેખને ટાંકતા ટ્વીટ કરવામાં આવ્યુ છે..જે મુજબ ફર્સ્ટ અને સેકન્ડ એસી વિશ્રામ ગૃહો, ફૂટ ઓવરબ્રિજનું સમારકામ, રેલવે સ્ટેશનનું રિનોવેશન , પ્રાચીન વારસાની ઝલક અને અદ્યતન શૌચાલ નિર્માણ સહતિના કામો માટે કુલ 3 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવશે..આગામી 1 વર્ષમાં આ કાર્ય પૂર્ણ કરવામાં આવશે..આ ટ્વીટ ખૂબ રિટ્વીટ થઈ રહ્યુ છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
apply