Skip to main content
Settings Settings for Dark

પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ DRM ઓફિસ ખાતે વિશેષ પ્રદર્શનનું આયોજન કરાયું 

Live TV

X
  • પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ DRM ઓફિસ ખાતે વિશેષ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

    પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ DRM ઓફિસ ખાતે વિશેષ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. RDSO  અને CLW કન્ટ્રોલડ આઇટમસ પરનું આ પ્રદર્શન..અમદાવાદ રેલવે D.R.M. દિપકકુમાર ઝા દ્વારા ખુલ્લું મુકવામાં આવ્યું હતું.  વાત કરવામાં આવે તો આ પ્રદર્શનમાં રેલવેમાં ઉપયોગી વિવિધ સાધનો તથા ઉપકરણો મુકવામાં આવ્યા છે પ્રદર્શનનો મુખ્ય હેતુ  સેકટર સાથે જોડાયેલા લોકો રેલ્વે સાથે જોડવાનો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઇનોવેશન કરતા નાના ઉદ્યોગ સાહસિકોને જેવી રીતે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ત્યારે  પશ્ચિમ રેલવે દ્વારા પણ હવે MSME સેક્ટર સાથે જોડાયેલા અને વિવિધ ચીજવસ્તુઓ બનાવતા ઉદ્યોગસાહસિકોને ઉત્તમ તક આપવામાં આવી રહી છે.પ્રદર્શન ના માધ્યમ થી ઉદ્યોગ સાહસિક લોકો પોતાનો માલ ડાયરેક્ટ કંપની ને વેચી સક્સે,ડી.આર. એમ .ઓફિસ ખાતે સી. આઈ. આઈ અને ફિક્કી ના સહયોગ એમ.એસ.એમ.ઈ સેક્ટર સાથે જોડાયેલા ઉદ્યોગ સાહસિકોએ આ પ્રદર્શન નિહાળ્યું હતું આ પ્રદર્શનમાં 100 થી વધુ રેલવેમાં ઉપયોગી એવા સાધનો મુકવામાં આવ્યા હતા ત્યારે આગામી સાત દિવસ આ પ્રદર્શન લોકો નિહાળી શકશે
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply