Skip to main content
Settings Settings for Dark

પેન્શન સંબંધિત સમસ્યાઓના નિરાકરણ માટે સરકારે 'પેન્શન અદાલત'નું આયોજન કર્યુ 

Live TV

X
  • 21 અને 22 જાન્યઆરી 2021એ ફ્રંટિયર મુખ્યાલય સીમા સુરક્ષાબળ ગાંધીનગર, ગુજરાતમાં પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. 

    ગુજરાત અને રાજસ્થાન રાજ્ય સાથે સંબંધિત સીમા સુરક્ષાબળના પેન્શનધારકો અથવા તેમના પરિવારીક પેન્શનધારકોની સમસ્યાઓના સમાધાન માટે 21 અને 22 જાન્યઆરી 2021એ ફ્રંટિયર મુખ્યાલય સીમા સુરક્ષાબળ ગાંધીનગર, ગુજરાતમાં પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. 

    PAO/ Bank/ CPAO/ CPPC/ SWO/ DWOના પ્રતિનિધઓ મુખ્યકાર્યાલય નવી દિલ્હી તથા ફ્રંટિયર મુખ્યકાર્યાલય સીમા સુરક્ષાદળ ગુજરાતથી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી  પેન્શનકારોની ફરિયાદ અથવા તો સમસ્યાઓનું સમાધાન કરવા માટે પેન્શન અદાલતમાં ભાગ લેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply