Skip to main content
Settings Settings for Dark

પોરબંદર ખાતે ત્રણ માસમાં રેકોડર્બ્રેક 23.26 લાખ કિલો મગફળીની આવક થઈ

Live TV

X
  • પોરબંદરના માર્કેટયાર્ડમાં દિવાળી પૂર્વે જ નવી મગફળીની આવક શરૂ થઈ હતી જેથી માર્કેટયાર્ડમાં ત્રણ માસ દરમ્યાન રેકોડબ્રેક 23.26 લાખ કિલો મગફળીની આવક નોંધાઈ હતી.પોરબંદરના માર્કેટયાર્ડમાં ખેડૂતોને મગફળીના પ્રતિમણે 1000 રૂ. થી 1400 રૂ. જેટલા  ભાવ મળ્યા હતા. હાલ પણ માર્કેટયાર્ડ મગફળીની આવક થઈ રહી છે.

    પોરબંદર જિલ્લો મગફળી પાકનું હબ ગણવામાં આવે છે,  પોરબંદરના માર્કેટયાર્ડમાં ત્રણ માસમાં રેકોડબ્રેક 23,26,900 કિલો મગફળીની આવક નોંધાઈ હતી.

    પોરબંદરના બરડા પંથક સહિત જિલ્લામાં ખરીફ પાકમાં મગફળીનું મોટા પ્રમાણમાં વાવેતર નોંધાયું હતું જોકે અનિયમિત વરસાદ તેમજ મગફળીમાં વિવિધ રોગોનો ઉપદ્રવને લઈને ખેડૂતોને આ વર્ષ મગફળીનું ઓછું ઉત્પાદન થવાની આશા હતી જોકે ખેડૂતોની ધારણા કરતાં મગફળીનું વધુ ઉત્પાદન થયું હતું.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply