Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા એસી ઈલેક્ટ્રિક ડબલડેકર બસનું મેયર પ્રતિભાબેન જૈન દ્વારા લોકાર્પણ

Live TV

X
  • અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા એસી ઈલેક્ટ્રિક ડબલડેકર બસનું આજે મેયર પ્રતિભાબેન જૈન દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું. વાસણા-ચાંદખેડા વચ્ચે પહેલી ડબલડેકર ઇલેક્ટ્રિક એસી બસને લીલીઝંડી આપી મેયરે પ્રસ્થાન કરાવ્યું હતું. આ ડબલ ડેકર બસ 60થી વધુ પ્રવાસીઓની ક્ષમતા ધરાવે છે.

    મુસાફરોને સુગમતા રહે તે હેતુ સાથે આ ડબલ ડેકર બસનો આરંભ કરવામાં આવ્યો છે. હવે, મુંબઈની જેમ અમદાવાદમાં પણ ડબલ ડેકર બસો મુસાફરોની સુવિધા વધારશે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply