Skip to main content
Settings Settings for Dark

પોસ્ટ વિભાગ અમદાવાદ શહેર દ્વારા PLI DAYની ઉજવણી કરાશે

Live TV

X
  • પોસ્ટ વિભાગ અમદાવાદ શહેર દ્વારા PLI DAYની ઉજવણી આજે 1 ફેબ્રુઆરી, 2025ના રોજ કરાશે. પોસ્ટ વિભાગની ઇન્સ્યોરન્સ પોલિસી (PLI/RPLI) અંગે વ્યાપક જાગૃતિ લાવવા માટે ખાસ આ ઈવેન્ટ આયોજિત કરવામાં આવી છે. પોસ્ટ વિભાગ અમદાવાદ શહેર, અમદાવાદ સિટી ડિવિઝન હેઠળની તમામ પોસ્ટ ઓફિસમાં પોસ્ટલ વિભાગની ઇન્સ્યોરન્સ પોલિસી, પોસ્ટલ લાઈફ ઈન્સ્યોરન્સ (PLI), ગ્રામીણ પોસ્ટલ લાઈફ ઈન્સ્યોરન્સ (RPLI) પોલિસીની તમામ સેવાઓ ઉપલબ્ધ રહેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
apply