Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રીએ વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈની પ્રતિમાનું અનાવરણ કર્યું

Live TV

X
  • અમદાવાદને અદ્યતન હોસ્પિટલની ભેટ આપ્યા બાદ પ્રધાનમંત્રી મોદીએ વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈની પ્રતિમાનું પણ અનાવરણ કર્યું હતું.

    અમદાવાદને અદ્યતન હોસ્પિટલની ભેટ આપ્યા બાદ પ્રધાનમંત્રી મોદીએ વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈની પ્રતિમાનું પણ અનાવરણ કર્યું હતું. ભારતના સ્પેસ કાર્યક્રમના પિતામહ ગણાતા વિક્રમ સારાભાઈની પ્રતિમા રિવરફ્ર્ન્ટ ખાતે સ્થાપિત કરવામાં આવી છે. આ અનાવરણ પ્રસંગે વિક્રમ સારાભાઈના દીકરી મલ્લિકા સારાભાઈ સહિત પરીવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply