Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી મોદીએ ખાદી ગ્રામોદ્યોગના સ્ટોલમાંથી કોટીની ખરીદી કરી

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શોપિંગ ફેસ્ટિવલનું ઉદ્ધાટન કર્યા બાદ દરેક સ્ટોલની મુલાકાત લીધી હતી.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શોપિંગ ફેસ્ટિવલનું ઉદ્ધાટન કર્યા બાદ , દરેક સ્ટોલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ ખાદી ગ્રામોદ્યોગના સ્ટોલમાંથી કોટીની ખરીદી કરી હતી. અને રૂપે કાર્ડથી નાણાની ચૂકવણી કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply