પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેલવાસની મુલાકાત લીધી
Live TV
-
PM મોદીએ સેલવાસમાં નમો હોસ્પિટલના પ્રથમ ચરણનું ઉદ્દઘાટન કર્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે છે.પ્રધાનમંત્રીએ કેન્દ્રશાસિત પ્રદેશ સેલવાસની મુલાકાત કરી . જ્યાં પ્રધાનમંત્રીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.અને સેલવાસમાં નમો હોસ્પિટલના પ્રથમ ચરણનું ઉદ્દઘાટન કર્યું હતું.આ સાથે જ તેમણે રૂપિયા 2,587 કરોડના કાર્યોનું ખાતમુર્હુત અને લોકાર્પણ કર્યું હતું... પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના ભાષણની શરૂઆત ગુજરાતીમાં કરી હતી.આ કાર્યક્રમને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સેલવાસા આજે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે....