પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 25મી ફેબ્રુઆરીએ રાજકોટ ખાતે ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે
Live TV
-
પ્રધાનમંત્રી રાજકોટ ખાતે ગુજરાતની સૌથી મોટી માતા અને બાળ સંભાળ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે. આ આધુનિક સુવિધાથી સુસજ્જ આ હોસ્પિટલમાં AIIMS જેવી અદ્યતન સુવિધાઓ હશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 25મી ફેબ્રુઆરીએ રાજકોટ ખાતે ગુજરાતની સૌથી મોટી માતા અને બાળ સંભાળ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે. આ આધુનિક સુવિધાથી સુસજ્જ આ હોસ્પિટલમાં AIIMS જેવી અદ્યતન સુવિધાઓ હશે. આ હોસ્પિટલનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓ અને બાળકોને વિશ્વ કક્ષાની આરોગ્યસંભાળ પૂરી પાડવાનો છે. આ હોસ્પિટલમાં મહિલા અને બાળકો માટે એટલે કે પીડિટ્રીક વિભાગ અને ઝનાના વિભાગ માટે 800 બેડની સુવિધા હશે
