Skip to main content
Settings Settings for Dark

વાળીનાથ ધામમાં શિવભક્તો યજ્ઞમાં 51 લાખથી વધુ આહુતિ આપી વર્લ્ડ રેકોર્ડ સ્થાપશે

Live TV

X
  • મહેસાણા જિલ્લામાં તરભ ગામના વાળીનાથ ધામમાં નવીન શિવાલય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ત્રીજા દિવસે 1100 કુંડી યજ્ઞનો વિધિવત પ્રારંભ થયો છે.

    મહેસાણા જિલ્લામાં તરભ ગામના વાળીનાથ ધામમાં નવીન શિવાલય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ત્રીજા દિવસે 1100 કુંડી યજ્ઞનો વિધિવત પ્રારંભ થયો છે. જેમાં 15 હજાર કરતા વધુ શિવભક્તો યજ્ઞમાં 51 લાખથી વધુ આહુતિ આપી વર્લ્ડ રેકોર્ડ સ્થાપશે. ઉલ્લેખનીય છે કે, 1100 કુંડી મહાયજ્ઞમાં મોટી સંખ્યામાં શિવભક્તો શિવકથાનું રસપાન કરવા વાળીનાથ ધામ ખાતે પધારે છે. 

    આ પ્રસંગે વાળીનાથ ધામના મહંત જયરામગીરી બાપુની રજત તુલા કરવામાં આવી હતી. સાથે ભજન, ભોજન, અને પૂજા અર્ચનનો ત્રિવેણી સંગમ યોજાયો હતો. આ મહાયજ્ઞની પૂર્ણાહુતિ 22 તારીખે પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થયા પછી કરવામાં આવશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply