Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી@70: સુરતના ખાનગી બેકર્સે બનાવી 71 ફૂટ લાંબી કેક

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 70માં જન્મ દિવસને સેવા દિવસ તરીકે ઉજવીને દેશભરમાં ભાજપ દ્નારા ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતના એક ખાનગી બેકર્સ દ્વારા 71 ફુટ લાંબી કેક તૈયાર કરવામાં આવી હતી. જેમાં વિવિધ થીમ પર આધારિત કેક બનાવવામાં આવી હતી. સુરતના સાત કોરોના વોરિયર્સ દ્વારા કેકને કાપવામાં આવી હતી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના લાંબા આયુષ્યની શુભેચ્છા પાઠવી હતી. તો આ કેકને અંધજન શાળા અને અનાથ આશ્રમના બાળકોને આપવામાં આવી..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply