પ્રશાસક પ્રફુલ પટેલની દમણ સ્થાપના દિવસ ઉજવણી કાર્યક્રમમાં ઉપસ્થિતિ
Live TV
-
સંઘ પ્રદેશ દમણ, દીવ અને દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલ દમણ સ્થાપના દિવસની ઉજવણીના કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. દમણ નિર્માણ દિવસ અંતર્ગત દમણમાં ફ્લાવર શો, સેન્ડ આર્ટ, લાઇટ એન્ડ સાઉન્ડ શો સહિતના ઘણા રંગારંગ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. તેમજ દમણમાં નયનરમ્ય રોશની પણ કરવામાં આવી હતી.બે દિવસીય કાર્યક્રમોમાં નગરજનો મોટી સંખ્યામાં સામેલ થયા હતા.
