સ્વચ્છતા અભિયાનઃ આલમપુર ગામે રાજ્યપાલે ગામના પ્રવેશ દ્વાર પર સફાઈ કરી
Live TV
-
ગાંધીનગર આલમપુર ગામ ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ગામના પ્રવેશ દ્વાર પર સ્વચ્છતા કરવામાં આવી હતી. કુવાવાળી ચેહર માતાજીના પટાંગણમાં રાજ્યપાલ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. રાજ્યપાલે ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતું કે બેટી બચાવો બેટી પઢાવો યુવાનો આગળ વધે વ્યસનથી દૂર થાય તેમજ સ્વચ્છતા અભિયાન અંતર્ગત લોકો જાતે જ પોતાના ગામ તેમજ આસપાસના વિસ્તારોને સ્વચ્છ રાખે.
