Skip to main content
Settings Settings for Dark

ફી મામલે સુપ્રીમ કોર્ટે વચગાળાની આપી રાહત

Live TV

X
  • ફી નિયમન સમિતિની નક્કી ફી તમામે સ્વીકારવી જ પડશે- સુપ્રીમ કોર્ટ

    રાજ્ય સરકારના ફી નિયમન કાયદા વિશે સુનવણી કરતાં ,સર્વોચ્ચ અદાલતે ,વાલીઓ માટે રાહતરુપ ચુકાદો આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતે તેના વચગાળાના આદેશમાં રાજ્ય સરકારને ફી નિયમન સમિતિની રચના કરી , એના માધ્યમથી  ચાલુ વર્ષ અને આગામી વર્ષ માટે , ફીનું ધોરણ નક્કી કરવા માટે નિર્દેશ કર્યો છે. સેલ્ફ ફાયનાન્સ શાળા સંચાલકોએ , સમિતિ દ્વારા નક્કી કરાયેલી ફીનું ધોરણ ,સ્વીકારવું પડશે અને જો વધુ ફી વસૂલી હશે તો એ પરત કરવાની રહેશે.  હવે આ ચુકાદાથી ફી નિર્ધારણ સમિતિએ નક્કી કરેલું ફીનું ધોરણ સૌને બંધનકર્તા રહેશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
apply