બનાસકાંઠાના થરામાં સમસ્ત ભરવાડ સમાજની ગુરૂગાદી ઝાઝાવડા દેવ ગુરુ ગાદી ખાતે ઐતિહાસિક ઝાઝાવડા ગ્વાલીનાથ મહાદેવનું મંદિર રક્ષાબંધનના પવિત્ર દિવસે મંદરે ધ્વજારોહણ કરવામાં આવ્યું
Live TV
-
બનાસકાંઠા જિલ્લાના થરામાં આવેલ સમસ્ત ભરવાડ સમાજની ગુરૂગાદી એવા ઝાઝાવડા દેવ ગુરુ ગાદી ખાતે ઐતિહાસિક ઝાઝાવડા ગ્વાલીનાથ મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિરે શ્રાવણ માસ દરમિયાન ભક્તોની ભારે ભીડ જોવા મળે છે અને ખાસ રક્ષાબંધનના પવિત્ર દિવસે મંદરે ધ્વજારોહણ કરવામાં આવે છે. સમગ્ર રાજ્યમાંથી ભરવાડ સમાજના લોકો ગુરૂગાદી અને ગ્વાલીનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે..
