બીલીમોરામાં ડેન્ગ્યુના પાંચ કેસ નોધાયા, આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું
Live TV
-
બીલીમોરાના ગૌહરબાગ, સોમનાથ અને બંદર વિસ્તારમાં ડેન્ગ્યુના 5 કેસો પોઝીટીવ જણાતાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. આરોગ્ય તંત્રએ મેડિકલ સર્વેની કામગીરી હાથ ધરી આરોગ્યલક્ષી કામગીરી શરૂ કરી છે.
બીલીમોરાના ગૌહરબાગ, સોમનાથ અને બંદર વિસ્તારમાં ડેન્ગ્યુના 5 કેસો પોઝીટીવ જણાતાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. આરોગ્ય તંત્રએ મેડિકલ સર્વેની કામગીરી હાથ ધરી આરોગ્યલક્ષી કામગીરી શરૂ કરી છે. આરોગ્ય વિભાગે શહેરનાં વિવિધ વિસ્તારોમાં દવા છંટકાવ, ફોગીંગ સહિતની કાર્યવાહી શરૂ કરી દીધી છે. તેમજ તાવના શંકાસ્પદ કેસ શોધી કાઢી દર્દીના લોહીના નમુનાની ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે.
