Skip to main content
Settings Settings for Dark

બે પ્રતિભાશાળી વ્યક્તિત્વનું મિલન: મુલાકાતને લઈને અમદાવાદમાં હોર્ડિંગ્સ-બેનરો લાગ્યા

Live TV

X
  • "નમસ્તે ટ્રમ્પ" કાર્યક્રમ હેઠળ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત અને કાર્યક્રમને લઈને અમદાવાદ શહેરમાં અલગ અલગ લખાણવાળા હોર્ડિંગ્સ અને બેનરો લગાવવામાં આવ્યા છે...

     

    અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તા. 24 અને 25 ફેબ્રુઆરીના રોજ ભારતની મુલાકાત અતંર્ગત અમદાવાદ આવી રહ્યા છે.જ્યાં તેઓ પ્રધાનંત્રી નરેન્દ્ર મોદી સાથે મોટેરા ખાતે તૈયાર થયેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ,ઉદ્દઘાટન કરશે. અને એક લાખથી વધારે લોકોની ઉપસ્થિતિમાં નમસ્તે ટ્રમ્પ નામના કાર્યક્રમમાં તેમનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવશે..ત્યારે મુખ્યમંત્રી વિજય રુપાણીએ જણાવ્યુ હતુ કે ટ્રમ્પ વોશિગ્ટનથી સીધા અમદાવાદ આવશે અને તેમની આ મુલાકાત યાદગાર બની રહેશે...

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply