ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇને મોટા સમાચાર
Live TV
-
અમદાવાદ: વૈશ્વિક મહામારી કોરોના વાયરસને પગલે જગન્નાથ ભગવાનની રથયાત્રા અંગે મોટા સમાચાર એ છે કે, 20મી મે એ ટ્રસ્ટી મંડળની બેઠક યોજાશે અને રથયાત્રા તો નીકળશે જ, પરંતુ રથમાં માત્ર મંદિરના મહારાજ અને પૂજારીઓ જ રહેશે હાજર. નગરજનો ટીવી ચેનલોના માધ્યમથી રથયાત્રા નિહાળી શકશે તેવું કહેવામાં આવ્યું છે.
