Skip to main content
Settings Settings for Dark

ભચાઉમાં ગેટમેનની સતર્કતાને કારણે રેલવે દુર્ઘટના ટળી

Live TV

X
  • રેલવેકર્મીને કારણે રલવે દુર્ઘટના ટળી, રેલવે ટ્રેક પર અજાણ્યા શખ્સો દ્વારા ટ્રેક પર આડો થાંભલો મુકાયો હતો.

    કચ્છ વિસ્તારના ચિરાઇ અને ભચાઉ સ્ટેશન વચ્ચે રવિવારે એક ગેટમેનની સતર્કતાને કારણે રેલવે દુર્ઘટના ટળી શકી હતી. ગેટમેને ગઇકાલે બપોરે 4-20 કલાકના સુમારે ટ્રેક પર કોઈક ચમકતી વસ્તુ પડેલી હોવાનું જોયું હતું. ગેટમેને જોયું હતું. કે ટ્રેક પર સિમેન્ટનો દોઢ મીટરનો થાંભલો આડો મૂકાયેલો હતો. એક લોખંડનો મોટો સળિયો પણ બંધાયેલો હતો. ગેટમેને ટ્રેક પરથી તરત જ તે અવરોધ દૂર કરીને અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું. અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને નિરીક્ષણ કર્યું હતું. ગેટમેનની જાગૃતિને કારણે ભાંગફોડની ઘટના ટાળી શકાઈ હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
apply