Skip to main content
Settings Settings for Dark

ભરૂચ:રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા માસ્ક અને સૅનેટાઇઝરનું વિતરણ

Live TV

X
  • અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલ અને ઈ.એન.જીનવાલા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા માસ્ક અને સૅનેટાઇઝરનું વિતરણ કરાયું હતું. આ સાથે કોવિડ અંગે તકેદારી બાબતે વિદ્યાર્થીઓને સમજ અપાઈ હતી. આ પ્રસંગે રોટરી ક્લબના પ્રમુખ જીગ્નેશ પટેલ, નગરપાલિકા શિક્ષણ સમિતિના ચેરમેન કિંજલ ચૌહાણ, નગરપાલિકા ઉપપ્રમુખ કલ્પના મેરાઈ, રોટરી ક્લબના સભ્યો તેમજ સ્કૂલના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply