ભાજપની પારદર્શક નીતિને કારણે કોંગ્રેસના રાજમાં થયેલા કૌભાંડ ખુલ્લા પડી રહ્યા છે : જીતુ વાઘાણી
Live TV
-
વડોદરાની ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રકચર લિમીટેડ દ્વારા 2600 કરોડ રૂપિયાનું જે કૌભાંડ આચરવામાં આવ્યું છે. તે અંગે જવાબ આપતા જણાવ્યું.
વડોદરાની ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રકચર લિમીટેડ દ્વારા 2600 કરોડ રૂપિયાનું જે કૌભાંડ આચરવામાં આવ્યું છે તે અંગે એક પ્રશ્નના જવાબમાં પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ વડોદરા ખાતે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે ભાજપની પારદર્શક નીતિને કારણે કોંગ્રેસના રાજમાં થયેલા કૌભાંડ ખુલ્લા પડી રહ્યા છે તેમજ તેમણે ઉમેર્યુ હતું કે કાયદો બધા માટે સરખો છે આથી જવાબ કોંગ્રેસ આપવાના છે.