Skip to main content
Settings Settings for Dark

ભાવનગરમાં નારી ખાતે આવેલી ડમ્પિંગ સાઇટ પર 10 હજારથી વધુ વૃક્ષો વાવવામાં આવશે

Live TV

X
  • "રિયુઝ ધ વેસ્ટ"ના મંત્રને સાર્થક કરતુ ભાવનગર જિલ્લા તંત્ર

    ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અનોખી પહેલ કરવામાં આવી રહી છે. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સ્વચ્છતા અંગે નવા અભિગમ સાથે નારી ખાતે આવેલી ડમ્પિંગ સાઇટ પર 4.80 લાખના લેગેસી વેસ્ટનો નિકાલ કરીને 10 હજારથી વધુ વૃક્ષો વાવવામાં આવશે. નારી ડમ્પીંગ સાઇટ પર 5 લાખ ટન કચરામાંથી 4 લાખ 80 હજાર વેસ્ટનો નિકાલ કરી દેવામાં આવ્યો છે અને ખાલી થયેલ જગ્યા પર 10 હજાર વૃક્ષો રોપવામાં કામગીરી હાથ ધરાઇ છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply