Skip to main content
Settings Settings for Dark

ભાવનગર - અમદાવાદ હાઈવે પર સર્જાયેલા અકસ્માતમાં ફરાર થયેલ ડ્રાઇવરની ધરપકડ

Live TV

X
  • ભાવનગર - અમદાવાદ હાઈવે પર સર્જાયેલા અકસ્માતમાં ફરાર થયેલ ડ્રાઇવરને પોલીસે ગણતરીના કલાકોમાં જબ્બે કર્યો છે.

    ભાવનગર - અમદાવાદ હાઈવે પર સર્જાયેલા અકસ્માતમાં ફરાર થયેલ ડ્રાઇવરને  પોલીસે ગણતરીના કલાકોમાં જબ્બે કર્યો છે. ધોલેરાના પીએસઆઈ એસ.એમ. જાડેજા અને પોલીસની ટીમે અકસ્માત અંગે તાત્કાલિક પગલાં લઈ ફરાર ડ્રાઇવરને પકડવા તપાસ માટે પોલીસ કાફલાને સક્રીય કર્યો હતો. ગઇકાલે સર્જાયેલ અકસ્માતમાં  19 જેટલા લોકોના મોત નિપજ્યા હતા. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply