જુલાઈ સુધીમાં સમગ્ર દેશમાં ચોમાસુ સક્રિય - હવામાન વિભાગ
Live TV
-
હવામાન વિભાગે આગાહી કરી છે કે, આ વર્ષે નૈઋત્યનો વરસાદ ત્રણ દિવસ પહેલાં અર્થાત 29 મેના રોજ કેરળ પહોંચશે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે, આ વર્ષે નૈઋત્યનો વરસાદ ત્રણ દિવસ પહેલાં અર્થાત 29 મેના રોજ કેરળ પહોંચશે. સામાન્ય પણે કેરળમાં પહેલી જૂનના રોજ વરસાદ પહોંચતો હોય છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ જુલાઈ સુધીમાં સમગ્ર દેશમાં ચોમાસુ સક્રિય થઈ જશે. આ પહેલા હવામાન વિભાગ આગાહી કરી ચૂક્યો છે કે, આ વર્ષે વરસાદ સામન્યવત રહેશે જે ખેડૂતો માટે આ સારા સમાચાર છે. ો
