જળસંચય અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તળાવ ઊંડું કરાવવાનો કરાવ્યો પ્રારંભ
Live TV
-
નાસાના રિપોર્ટ મુજબ દુનિયાના દેશોમાં ભૂર્ગભ જળસપાટી નીચે જઇ રહી છે. તેમાં ભારત પણ છે.
જળસંચય અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નવસારીના રાનકુવા આવી પહોંચ્યા છે. જ્યાં મુખ્યમંત્રીએ તળાવ ઊંડું કરાવવાનો પ્રારંભ કરાવ્યો હતો. વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, 11 હજાર ઘનફૂટ ખોદકામ થશે. ગુજરાતમાં હાલ કોઈ જેસીબી ફ્રી નથી બધા કામે લાગી ગયા છે. અમરેલી જિલ્લામાં તો 24 કલાક કામો ચાલે છે. નાસાના રિપોર્ટ મુજબ દુનિયાના દેશોમાં ભૂર્ગભ જળસપાટી નીચે જઇ રહી છે. તેમાં ભારત પણ છે.
