Skip to main content
Settings Settings for Dark

ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક મળશે

Live TV

X
  • મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક મળી રહી છે.આ બેઠક સવારે 8 વાગ્યાથી મળી રહી છે..મુખ્યમંત્રી આજથી મધ્યપ્રદેશમાં ચુંટણી પ્રચાર માટે જઈ  રહ્યા છે..જેના કારણે આ બેઠક સવારે મળી રહી છે.

    આ બેઠકમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ તૈયારીઓ , મગફળી, સોયાબીન સહિત ટેકાના ભાવે ચાલી રહેલી ખરીદી તેમજ રાજ્ય સરકારના નીતિગત વિષયો અને આગામી આયોજનો અંગે સમીક્ષા કરવામાં આવી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
apply