Skip to main content
Settings Settings for Dark

મધ્યાહન ભોજન યોજનાના કર્મચાીરીઓના વેતનમાં વધારો કરાયો

Live TV

X
  • ગુજરાત સરકાર દ્વારા આજે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પોષણ શક્તિ નિર્માણ યોજનાના સંચાલકોના માનદ વેતનમાં 1400થી વધારીને 3000 કરાયા, તો કુક કમ હેલ્પરના 1100થી વધારીને 2500 અને હૅલ્પરના 500થી વધારીને 1000 કરવામાં આવ્યા છે.

    વિગતે જાણીએ તો 25 વિદ્યાર્થીઓ સુધીના કેન્દ્ર માટે સંચાલક કમ કુકનું વેતન રૂ. 1400 વધારીને 3,000 કરવામાં આવ્યું છે. જ્યારે કુક કમ હેલ્પરનું વેતન રૂ. 500 વધારીને 1000 કરવામાં આવ્યું છે. અને હેલ્પરનું વેતન રૂ. 700 વધારીને રૂ. 1,000 કરવામાં આવ્યું છે. 

    આજ રીતે 26થી 100 વિદ્યાર્થીઓના સુધીના કેન્દ્ર માટે સંચાલક કમ કુકનું વેતન રૂ. 1400 વધારીને 3,000 કરવામાં આવ્યું છે. જ્યારે કુક કમ હેલ્પરનું વેતન રૂ. 1100 વધારીને 2500 કરવામાં આવ્યું છે. અને હેલ્પરનું વેતન રૂ. 700 વધારીને રૂ. 1,000 કરવામાં આવ્યું છે. 

    101થી વધુ વિદ્યાર્થીઓના સુધીના કેન્દ્ર માટે સંચાલક કમ કુકનું વેતન રૂ. 1400 વધારીને 3,000 કરવામાં આવ્યું છે. જ્યારે કુક કમ હેલ્પરનું વેતન રૂ. 1100 વધારીને 2500 કરવામાં આવ્યું છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply