મહિસાગરઃ લુણાવાડાના ચેરલ ગામના લોકોને વિકસિત ભારત સંકલ્પ યાત્રાથી મળ્યો યોજનાઓનો લાભ
Live TV
-
છેવાડાના લોકો સુધી સરકારની વિવિધ યોજનોઑનો પહોંચાડતી વિકસિત ભારત સંકલ્પ યાત્રા લુણાવાડા તાલુકાના મોટી ચરેલ ગામે પહોંચી હતી.
મહિસાગરઃ છેવાડાના લોકો સુધી સરકારની વિવિધ યોજનોઑનો પહોંચાડતી વિકસિત ભારત સંકલ્પ યાત્રા લુણાવાડા તાલુકાના મોટી ચરેલ ગામે પહોંચી હતી. અહી ગામ લોકોએ આ યાત્રાનું ભવ્ય સ્વાગત ર્ક્યું હતું. સાથે સ્થાનિક લોકોને સ્થળ ઉપર જ આ લાભાર્થીઓને ઉજજવલા યોજના, આયુષ્માન કાર્ડ યોજના તથા પૂર્ણા શક્તિ યોજના સહિતની સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપવાં આવ્યો હતો. આ સાથે કિસાન સન્માન નિધિ યોજના અંતગર્ત લાભ મેળવી અને તેને શું લાભ મળ્યો તે અંગે કિસાન રમેશભાઈએ મેરી કહાની મેરી જુબાની વાત કહીને સરકારનો આભાર માન્યો હતો.
