દીવમાં દીવ શિક્ષણ વિભાગ દ્વારા સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રદશર્નનું 2 દિવસીય આયોજન કરાયું
Live TV
-
દીવમાં દીવ શિક્ષણ વિભાગ દ્વારા સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રદશર્નનું બે દિવસીય આયોજન કરવામાં આવ્યું હતુ..જેમાં આરોગ્ય, જીવન શૈલી, પર્યાવરણ, એગ્રિકલ્ચર અને ઇનોવેશન ફેરની અંદર વર્ગ ખંડમાં શિક્ષકો દ્વારા નવી પદ્ધતિઓ શીખવવામાં આવી. જેમાં પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલયના 20 નવા વિચાર રજુ કરવામાં આવ્યા હતા. જેમાં જજ દ્વારા ત્રણ નંબર આપવામાં આવ્યા. પ્રથમ નંબર ને 5000 દ્વિતીય નંબરને 4000 અને તૃતીય નંબર ને 3000નું ઇનામ આપવામાં આપ્યું અને દરેક બાળકોને પ્રોત્સાહન માટે સર્ટીફિકેટ અને 1000 રોકડ રકમ આપવામાં આવ્યા હતા.
