Skip to main content
Settings Settings for Dark

2023ના વર્ષને આંતરરાષ્ટ્રીય મિલીટ વર્ષ તરીકે જાહેર કરતા મિલેટ્સ ધાન્યની માંગમાં ઉછાળો આવ્યો

Live TV

X
  • ભારત સરકારે 2023ના વર્ષને આંતરરાષ્ટ્રીય મિલીટ વર્ષ તરીકે જાહેર કરતા મિલેટ્સ ધાન્યની માંગમાં ઉછાળો આવ્યો છે. ડાંગના ખેડૂતો પોતાના ઘરે ખાવા પૂરતુ મિલેટ્સનું ઉત્પાદન કરતા આવ્યાં છે. હવે સમયની સાથે માંગ વધતા ડાંગના ખેડૂતો વધુ ઉત્પાદન કરી સારી આવક મેળવી રહ્યા છે. હવે ડાંગના ખેડૂત કાશીરામ બિરારી મિલેટ પ્રોસેસિંગ યુનિટ શરૂ કરી સારી કમાણી કરી રહ્યા છે. તેઓ નાગલીના લોટના બિસ્કીટ, ભુંગળા, નાન ખટાઇ નુડલસ, પાપડ,પાપડી, રવો, ઈડલીનું ખીરુ, રાગી ઢોકળાનો લોટ તેની સાથે અન્ય વિવિધ પ્રોડક્ટ બનાવી વેચાણ કરે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply