Skip to main content
Settings Settings for Dark

મહેસાણાઃ લાંઘણજ ખાતે કલા મહાકુંભ કાર્યક્રમનું આયોજન 

Live TV

X
  • મહેસાણા જીલ્લાના લાંઘણજ ખાતે ,ઉત્તર ગુજરાતનો પ્રદેશ કક્ષાનો કલા મહાકુંભ કાર્યક્રમ ,16 ફેબ્રુઆરીએ યોજાયો હતો. ધી યુનિયન હાઇસ્કૂલ અને શ્રીમતી એમ.સી.એસ પટેલ ,ઉચ્ચત્તર માધ્યમિક શાળા લાંઘણજ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં છ વર્ષથી માંડીને વૃધ્ધ લોકોએ પોતાનામાં રહેલી પ્રતિભાનું ,પ્રદર્શન કર્યુ હતુ. 

    લોકોમાં મનોબળ વધે અને રાષ્ટ્ર ગૌરવ વધે તે માટે સરકાર દ્વારા કલા મહાકુંભનું આયોજન કરીને ,વિશેષ મંચ પુરો પાડવામાં આવે છે. આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોર, સ્થાનિક ધારાસભ્યો, સ્થાનિક લોકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply