Skip to main content
Settings Settings for Dark

માટીના ગરબાની પ્રાચીન પરંપરા હજુ પણ જીવંત

Live TV

X
  • આજે માટીના ગરબાની પરંપરા લુપ્ત થઈ રહી છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં માટીના ગરબાની પરંપરા જોવા મળે છે.  

    બોટાદ જિલ્લાના ગઢડા ગામમાં કુંભાર પરીવાર દ્વારા ચાકડા ઉપર આકાર પામેલા માટીના ગરબા બનાવવામાં આવી રહ્યા છે. હવેના આધુનિક યુગમાં હવે અલગ અલગ ડિઝાઈન અને રંગબેરંગી ગરબા બજારમાં જોવા મળે છે પરંતુ ગ્રામ્ય વિસ્તારના લોકો જુની પરંપરા મુજબ પ્રાચિન માટીના ગરબાની ખરીદી કરીને જૂની પરંપરાને જીવંત રાખી રહ્યા છે જેથી ગ્રામ્ય વિસ્તારમાં પ્રાચિન માટીના ગરબાની માંગ થઈ રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply