Skip to main content
Settings Settings for Dark

માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન માટેનું જાહેરનામું બહાર પાડ્યું

Live TV

X
  • પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની કચેરી, અમદાવાદની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝ દ્વારા નોટિફિકેશન G.S.R. 663 (E), ૧૨/૦૯/૨૦૨૩ બહાર પાડવામાં આવ્યું છે. આ નોટિફિકેશન મુજબ જે આરટીઓ/એઆરટીઓના કાર્યક્ષેત્રમાં ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન કાર્યરત હોય તે આરટીઓ/એઆરટીઓના કાર્યક્ષેત્રમાં તમામ પ્રકારનાં કમર્શિયલ/ટ્રાન્સપૉર્ટ વાહનો (M, N કેટેગરી સાથે T કેટેગરીઅને કન્સ્ટ્રકશન ઈક્વિપમેન્ટ)ના ફિટનેસ રિન્યુઅલની
    અરજી ફરજિયાતપણે ૧૨/૦૬/૨૦૨૪થી ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન ખાતે જ કરવાની રહેશે. 

    હાલમાં કાર્યરત ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશનની માહિતી NICના AFMS Portal પર ઉપલબ્ધ છે, જે https://vahan.parivahan.gov.in/AFMS/#/ પરથી મેળવી શકાય છે. તમામ વાહન માલિકોને આ બાબતની નોંધ લેવા  અનુરોધ કરવામાં આવ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply