Skip to main content
Settings Settings for Dark

માર્ચ મહિનાથી જ ભીષણ ગરમીની થશે શરુઆત: હવામાન વિભાગ

Live TV

X
  • હાલ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, ઉત્તર પશ્ચિમમાં પવન ફૂંકાતા આગામી 3 દિવસ તાપમાન યથાવત રહેશે. 3 દિવસ બાદ તાપમાનનો પારો 2થી3 ડિગ્રી વધવાની આશંકા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. માર્ચના પ્રથમ સપ્તાહથી ઉનાળાની શરુઆત થશે. તેની પર્વતીય વિસ્તારોમાં પણ અસર થશે આથી ખૂબ ઉંચા શિખરો ઉપર ઓછી હિમવર્ષા થઈ શકે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2025 Max Temp : °C Min Temp : °C
apply