Skip to main content
Settings Settings for Dark

પેપરલીક કરનારને 10 વર્ષ સુધીની સજા અને 1 કરોડના દંડની જોગવાઈ

Live TV

X
  • બજેટ સત્રમાં આજે  ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત જાહેર પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા બાબતનું વિધેયક રજૂ કર્યું હતુ. વિધેયકની જોગવાઈ મુજબ સ્પર્ધાત્મક પરીક્ષામાં ગેરરીતિ આચરનાર પરીક્ષાર્થીને 1 લાખનો દંડ અને 3 વર્ષ સુધીની કેદ થશે તો ગેરરીતિમાં સંડોવાયેલા દોષિતોને 10 વર્ષ સુધીની કેદ અને 1 કરોડ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે આ ઉપરાંત પેપરલીકમાં મદદરુપ થનારાને પણ ક્ડક સજા થશે ઉપરાંત દોષિતો પાસેથી પરીક્ષાનો ખર્ચ પણ વસૂલાશે અને આરોપીઓ વિરુદ્ધ બિનજામીન પાત્ર ગુનો નોંધવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2025 Max Temp : °C Min Temp : °C
apply