Skip to main content
Settings Settings for Dark

માલપરા ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

Live TV

X
  • બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના માલપરા ગામની પ્રાથમિક શાળા ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો.

    કાર્યક્રમમાં માલપરા સહિત આસપાસનાં 14 ગામોના નાગરિકોને આધારકાર્ડ, રેશનકાર્ડ, આવક-જાતિના પ્રમાણપત્ર, આરોગ્ય, મહેસૂલ અને વિવિધ સરકારી યોજનાઓની સેવાઓનો લાભ સ્થળ પર જ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં વિવિધ વિભાગના અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-10-2026 Max Temp : °C Min Temp : °C
apply