Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રીએ અમદાવાદ વેજલપુર વિધાનસભા ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ ફેસ્ટીવલ ખુલ્લો મૂક્યો

Live TV

X
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ વેજલપુર વિધાનસભામાં સ્ટાર્ટઅપ ફેસ્ટીવલ ખુલ્લો મૂક્યો. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદી દ્વારા સ્ટાર્ટઅપ યોજના શરૂ કરવામાં આવી તેમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સ્ટાર્ટ અપના કારણે નોકરી શોધવાની જગ્યાએ યુવાનો નોકરી આપતા થયા છે. આ સ્ટાર્ટઅપ ફેસ્ટીવલમાં 4500 જેટલા યુવાનો દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે.  જેમાંથી 1 હજાર સિલેકટ થયા હતા. જેમાં 40ને ફેસ્ટિવલમાં સ્ટોલ આપવામાં આવ્યા છે. 

    આ પ્રસંગે ઉપસ્થિત ઉદ્યોગપતિઓએ પણ તેમને મેન્ટરશીપ આપવા રસ દાખવ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply