Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રીએ વિંછીયામાં સૌની યોજનાની લિન્ક-4 ના પેકેજ-9 સહિતના વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું

Live TV

X
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાજકોટ જિલ્લાના વિંછીયા ખાતે 337 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર સૌની યોજનાની લિન્ક-4 ના પેકેજ-9  સહિતના વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતું.

    આ પ્રસંગે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે  જણાવ્યું કે, 214 દિવ્યાંગોને 28 લાખ 93 હજારની સાધન સહાય, વિચરતી જાતિના 133 લાભાર્થીને આવાસ માટે પ્લોટની સનદનું વિતરણ એ સરકારની ગરીબ કલ્યાણની પ્રતિબદ્ધતા છે. 

    આ જિલ્લાના યુવાનોને ટેકનિકલ તાલીમ થકી રોજગાર લક્ષી શિક્ષણ આપવા માટે નવ કરોડનું નવું આઈટીઆઈનું ભવન બનાવાઇ રહ્યું છે. જ્યારે લિંક- 4 પેકેજ અને જૂથ સુધારણા પાણી પુરવઠા યોજનાના કામો, એ આ વિસ્તારની માતા બહેનોની જરૂરિયાત પૂરી કરશે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply