Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ ફેઝ-3 માટે શોભા ડેવલપર્સ સાથે MoU કરવામાં આવ્યા

Live TV

X
  • MoU અંતર્ગત શોભા ડેવલપર્સ પ્રોજેક્ટ માટે આગામી પાંચ વર્ષમાં રૂ.1000 કરોડનું રોકાણ કરશે અને સાડા ચાર કિલોમીટરનો સ્ટ્રેચર ડેવલોપ કરવામાં આવશે

    મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્ય સરકારે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્‍ટ ડેવલપમેન્‍ટ ફેઝ-3નાં સાડા ચાર કિલોમીટરનો સ્ટ્રેચ ડેવલપમેન્‍ટ કરવા માટે શોભા ડેવલપર્સ સાથે MoU કર્યા છે. શોભા ડેવલપર્સ આ પ્રોજેક્ટ માટે આગામી પાંચ વર્ષમાં રૂ. 1000 કરોડનું રોકાણ કરશે અને આ સ્ટ્રેચનું ડેવલપમેન્‍ટ તેમનાં દ્વારા કરાશે.

    આ MoU થવાના અવસરે મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીનાં મુખ્ય અગ્ર સચિવ કૈલાશનાથન તથા મુખ્યમંત્રીનાં અધિક મુખ્ય સચિવ પંકજ જોષી અને શહેરી વિકાસ વિભાગનાં અગ્ર સચિવ અશ્વિની કુમાર ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply