Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ આજે યોજાઈ રહેલી કેબિનેટ બેઠક

Live TV

X
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ આજે કેબિનેટ બેઠક યોજાઈ છે. આ બેઠકમાં વિધાનસભાના આગામી સત્ર અંગે ચર્ચા થવાની શક્યતા છે. 15મી વિધાનસભાના પ્રથમ બજેટ અંગે કેબિનેટ મંત્રીઓ, વિભાગીય વડાઓ પાસેથી વિસ્તૃત જાણકારી મેળવી મંથન કરવામાં આવશે. 

    આ ઉપરાંત, વિધાનસભામાં રાજ્યપાલના સંબોધન અંગે તથા ઉનાળા દરમિયાન પાણીની વ્યવસ્થા અંગે પણ કેબિનેટમાં ચર્ચા થવાની સંભાવના છે. નાણામંત્રી દ્વારા રજૂ થનારા બજેટ, વિધાનસભા સત્ર દરમિયાન રજૂ થનારા સરકારી વિધેયક તેમજ નીતિ વિષયક બાબતો અંગે કેબિનેટમાં ચર્ચા થાય તેવી શક્યતા છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 31-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 01-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 02-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-06-2025 Max Temp : °C Min Temp : °C
apply