Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં કેસરિયા ગરબા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા

Live TV

X
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં સહાય ફાઉન્ડેશન આયોજિત કેસરિયા ગરબા મહોત્સવમાં ગરબા નિહાળી ગરબા પ્રેમી ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો.
    ગાંધીનગરમાં રામકથા મેદાનમાં  યોજાઈ રહેલા આ નવરાત્રી મહોત્સવના આંગણમાં અયોધ્યા માં નિર્માણાધિન ભવ્ય રામમંદિરની પ્રતિકૃતિ  ઊભી કરવા માં આવી છે તેના  અને ભગવાન રામચંદ્રજી ની ચરણ પાદુકાના દર્શન પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યા હતા.

    કેસરિયા ગરબા મહોત્સવ ના આયોજક અને ગાંધીનગરના  ધારાસભ્ય  રીટા બહેન પટેલ,  કેતન ભાઇ પટેલ અને પૂર્વ  ધારાસભ્ય અશોક પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સ્વાગત અભિવાદન કર્યું હતું. ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા, શહેર ભાજપ પ્રમુખ રુચિર ભટ્ટ વગેરેએ પણ મુખ્યમંત્રીને આવકાર્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply