Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વાઈબ્રન્ટ સમિટ 2019ની કરી સમીક્ષા

Live TV

X
  • મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સમિટમાં કાયદો અને વ્યવસ્થા તેમજ નિયમોનું પાલન થાય તે માટે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી

    મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે મહાત્મા મંદિર ખાતે 18 થી 20 દરમ્યાન યોજાનાર વાઈબ્રન્ટ સમિટ 2019ની સમીક્ષા કરી હતી. વાઈબ્રન્ટ સમિતિની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આ સમિટમાં કાયદો અને વ્યવસ્થા તેમજ નિયમોનું પાલન થાય તે માટે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. આ સમિટમાં ભાગ લેવા માટે 30,000 કરતા વધુ લોકોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યુ છે. તેમજ 26 હજારથી વધુ કંપનીઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ વાયબ્રન્ટ સમીટમાં 15 દેશોએ ભાગ લીધો છે તેમજ 45 કંપનીના સીઈઓ પ્રધાનમંત્રી સાથે વન ટુ વન બેઠક કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply