Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી વિજય રૂપાણીયે વડોદરામાં નવીન કોર્ટ બીલ્ડીંગનું લોકાર્પણ કર્યું.

Live TV

X
  • 141 કરોડમાં ખર્ચે જિલ્લા ન્યાયાલય બીલ્ડીંગની નિર્માણ કરવામાં આવ્યું

    શહેરના જુના પાદરા રોડ વેકસીન કમ્પાઉન્ડ ખાતે નવી બે ધાયેલ જિલ્લા કોર્ટ બીલ્ડીંગ પણ લોકાર્પણ પ્રસંગે હાઇકોર્ટના ચિફ જસ્ટિસ આર.સુભાશ રેડી પણ ઉપસ્થિત રહ્યા હતા. નવ નિર્મિત કોર્ટમાં 76 કોર્ટ કાર્યરત રેહશે.  141 કરોડમાં ખર્ચે જિલ્લા ન્યાયાલય બીલ્ડીંગની નિર્માણ કરવામાં આવ્યું છે. લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી સાથે વિધાનસભાના અધ્યક્ષ, કાયદા મંત્રી, શિક્ષણમંત્રી સહિત વડોદરા સાંસદ, મેયર અને જિલ્લાના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. નવીન કોર્ટ ખાતે બે મોટી લાયબ્રેરી સહિત કેન્ટીનની સુવિધા આપવામાં આવી છે. દિવ્યાંગજનો માટે વહીલચેર અને દિવ્યાંગ ટોયલેટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. 17 જેટલી લિફ્ટની સુવિધા સહિત પક્ષકારો માટે પાંચ જેટલા પ્રવેશ દ્વાર બનાવવામાં આવ્યા છે. નજીકના દિવસોમાં પોસ્ટ અને બેંકની શાખા પણ શરૂ કરવામાં આવશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-12-2024 Max Temp : °C Min Temp : °C
apply