Skip to main content
Settings Settings for Dark

મોરબીઃ ક્ષત્રિય રાજપૂત મહિલા સંઘ અને રાજપૂત કરણી સેના દ્વારા નવરાત્રિ રાસોત્સવનું કરાયું આયોજન

Live TV

X
  • મોરબીઃ ક્ષત્રિય રાજપૂત મહિલા સંઘ અને રાજપૂત કરણી સેના દ્વારા નવરાત્રિ રાસોત્સવનું કરાયું આયોજન

    ભાતીગળ ભારતીય સંસ્કૃતિ અને ક્ષત્રિય સમાજની અસ્મિતા અને મૂલ્યોની જાળવણીના ઉદ્દેશ્ય સાથે  મોરબી જિલ્લા ક્ષત્રિય રાજપૂત મહિલા સંઘ અને રાજપૂત કરણી સેના દ્વારા નવરાત્રિ રાસોત્સવનું પ્રેરક આયોજન કરાયું. મોરબીનાં જાજરમાન દરબારગઢ ખાતે ક્ષત્રિય સમા નાં બહેન-દીકરીઓ માટે બે દિવસ પરંપરાગત ભાતિગળ નવરાત્રિ એટલે રાસોત્સવનું આયોજન કરાયું હતું. ગરબાના આ આયોજનમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ સમગ્ર જિલ્લામાંથી ઉમટી હતી. સાથે જ તેઓએ પરંપરાગત ભાતીગળ વેશભૂષા સાથે ભક્તિ અને શક્તિનો મહાપર્વ ઉજવ્યો હતો. આ રોસત્સવમાં ક્ષત્રિય રાજપૂત સમાજના મોભીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply