Skip to main content
Settings Settings for Dark

મોરબી ખાતે બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન અંતર્ગત શેરી નાટકનું આયોજન કરાયું

Live TV

X
  • સૂચના અને પ્રસારણ મંત્રાલય ભારત સરકાર દ્વારા મોરબી ખાતે બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન અંતર્ગત શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન હેઠળ મોરબી જિલ્લાના વિભિન્ન ગામોમાં શેરીના નાટકો ભજવવામાં આવ્યા હતા. લોકોમાં જાગૃતિ ફેલાવવાનો આવ્યો હતો. મહિલા સશક્તિકરણ નો સંદેશ આપી રહેલા આ શેરી નાટકોને લોકોને પણ સારો પ્રતિસાદ મળ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply